Showing posts with label Gujarati Shayari. Show all posts
Showing posts with label Gujarati Shayari. Show all posts

Wednesday, September 2, 2015

Gujarati Sad Shayari and Poem Collection

Check Here Best Gujarati Sad Shayari for Gujarati People.Gujarati Sad Shayari Collection can be use for Gujarati Sad Shayari SMS for WhatsApp,Wechat,Hike etc.Send this awesome Gujarati Sad Shayari Collection to your Friends ,Lovers and Girl Friend,Boy Friend and Others.Gujarati Shayari for Broken heart and This Gujarati Sad Shayari for Break Up.
Gujarati Sad Shayari SMS
Gujarati Sad Shayari SMS

Best Gujarati Sad Shayari

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!

સ્વાગત મારું કર્યું , ઝખમના હારથી; આપો હવે પાનખર મને નફરત બહારથી; ઝાંઝવાના જળનાં પૂજાપાઠ કર્યા ઘણા; વિદાય થાઉં છું સદા તમારા નિર્ધારથી. જંગ ખેલાય ગયા ઘણા દોસ્તીને નાતે; આવજો મળશું ક્યાંક અજાણ મઝધારથી. ગોતસો ના હવે કડી વીતી ગયા સમય ને; જીવીસું નિભાવવા દોસ્તી વ્યવહારથી. જાણ્યું ન જાનકી નાથે તો “દિલદાઝ” શું જાણે? ખબર બસ એટલી હતી કે મૃત્યુ તમારા પ્રહારથી.

દીકરી છે ઘરમાં સહુની સખી , વાત એ રાખજો તમે જરુર લખી ,
કદાચ હોય પોતે એ આંતર મુખી , પણ જોવા ઇચ્છે એ ઘરના સહુને સુખી ,
ઘરમાં જો ન હોય દીકરી , તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી ,
કરે ભલે એ સહુની મશ્કરી , પણ જાણશો એને ના તમે ના-ફિક્રી ,
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ , એ તો છે આખા ઘરનું ઢાંકણ ,
પ્રભુ દીકરીને આપે છે એવુ ડહાપણ , એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાંપણ ,
દીકરી તો છે મમતાનો ભંડાર , એનાથી રહે પ્રફુલ્લિત ઘર-સંસાર ,
માતા-પિતાને માટે એ મીઠો કંસાર , છતાં કેમ ?
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?

શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……

મારા સપનાની રાની,તમે સપનું બન્યા
મારો સાથ છોડી,તમે બેવફા બન્યા
શું ભૂલ થઇ ગઈ,અમારા પ્રેમ માં
તમે બીજાના બન્યા

ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …

”મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ,
કેવી રીતે જણાવુ મારો હાલ,
એમને કર્યો છે મને બેહાલ,
અને પૂછે છે કેવા છે તમારા હાલ.”  

દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,
હમારી એ દોસ્તી કભી કમ ના હો,
દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો.

કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ હસીને દર્દ છુપાવે છે
કેવી કરામત છે કુદરત ની
જીવતો માનસ ડૂબે છે ને
લાશ તરીને બતાવે છે….
 This is Best Gujarati Sad Shayari Collection on the Web.We hope You will Like This Gujarati sad Shayari Collection.For More Gujarati Shayari and Hindi Shayari Keep Visit iBestWishes.

Wednesday, August 26, 2015

Best Gujarati Shayari SMS Collection - ગુજરાતી શાયરી

Huge Collection of Gujarati Shayari SMS for You.Gujarati Love Shayari,Gujarati Shayari for Love,Gujarati sad Shayari,On Life Shayari,gujarati shayari for friends,funny gujarati shayari,gujarati shayari kavita,gujarati shayari sms,gujarati shayari in gujarati font,gujarati love shayari,gujarati romantic shayari,gujarati shayari in gujarati language,mariz gujarati shayari,romantic gujarati shayari,gujarati shayari love,gujarati sexy shayari,gujarati shayari gujarati language,Gujarati Prem shayari,gujarati funny shayari,gujarati shayari facebook,best gujarati shayari,gujarati sms shayari,gujarati font shayari,gujarati shayari in gujarati words,shayari for love,mamta gujarati shayari,gujarati sad shayri,gujarati comedy shayari.

Gujarati Shayari in Gujarati Font

કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,
બાજી કોણ મારી જશે એ છે અકબંધ,
એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..


Gujarati Shayari in gujarati Font/words
વરસાદ પડે ને તારી યાદ આવે .
ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે .
તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે .
કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે .
જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે .
તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે ,
બંદા ને બનાવતા આવડતું નથી કસું .
જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને ,
બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની .
અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે .
વરસાદ પડે ને તારી યાદ આવે .
Gujarati Shayari in gujarati Font/words
એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
Gujarati Shayari in gujarati Font/words
મને રેતી થી શું લેવા દેવા...,
તૂ ન હોય એ હર જગ્યા રણ છે.
Gujarati Shayari in gujarati Font/words