Huge Collection of Gujarati Shayari SMS for You.Gujarati Love Shayari,Gujarati Shayari for Love,Gujarati sad Shayari,On Life Shayari,gujarati shayari for friends,funny gujarati shayari,gujarati shayari kavita,gujarati shayari sms,gujarati shayari in gujarati font,gujarati love shayari,gujarati romantic shayari,gujarati shayari in gujarati language,mariz gujarati shayari,romantic gujarati shayari,gujarati shayari love,gujarati sexy shayari,gujarati shayari gujarati language,Gujarati Prem shayari,gujarati funny shayari,gujarati shayari facebook,best gujarati shayari,gujarati sms shayari,gujarati font shayari,gujarati shayari in gujarati words,shayari for love,mamta gujarati shayari,gujarati sad shayri,gujarati comedy shayari.
Gujarati Shayari in Gujarati Font
કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,બાજી કોણ મારી જશે એ છે અકબંધ,એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..
Gujarati Shayari in gujarati Font/words
વરસાદ પડે ને તારી યાદ આવે .ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે .તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે .કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે .જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે .તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે ,બંદા ને બનાવતા આવડતું નથી કસું .જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને ,બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની .અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે .વરસાદ પડે ને તારી યાદ આવે .
Gujarati Shayari in gujarati Font/words
એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
Gujarati Shayari in gujarati Font/words
મને રેતી થી શું લેવા દેવા...,તૂ ન હોય એ હર જગ્યા રણ છે.
Gujarati Shayari in gujarati Font/words





