Huge Collection of Gujarati Shayari SMS for You.Gujarati Love Shayari,Gujarati Shayari for Love,Gujarati sad Shayari,On Life Shayari,gujarati shayari for friends,funny gujarati shayari,gujarati shayari kavita,gujarati shayari sms,gujarati shayari in gujarati font,gujarati love shayari,gujarati romantic shayari,gujarati shayari in gujarati language,mariz gujarati shayari,romantic gujarati shayari,gujarati shayari love,gujarati sexy shayari,gujarati shayari gujarati language,Gujarati Prem shayari,gujarati funny shayari,gujarati shayari facebook,best gujarati shayari,gujarati sms shayari,gujarati font shayari,gujarati shayari in gujarati words,shayari for love,mamta gujarati shayari,gujarati sad shayri,gujarati comedy shayari.
Gujarati Shayari in Gujarati Font
કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,બાજી કોણ મારી જશે એ છે અકબંધ,એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..
Gujarati Shayari in gujarati Font/words
વરસાદ પડે ને તારી યાદ આવે .ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે .તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે .કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે .જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે .તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે ,બંદા ને બનાવતા આવડતું નથી કસું .જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને ,બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની .અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે .વરસાદ પડે ને તારી યાદ આવે .
Gujarati Shayari in gujarati Font/words
એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
Gujarati Shayari in gujarati Font/words
મને રેતી થી શું લેવા દેવા...,તૂ ન હોય એ હર જગ્યા રણ છે.
ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો...જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..
Gujarati Love Shayari
koi ne help karva jyare hath lambavo,
tyare tena chehra same na josho,
kem k majbur manas ni aankh ma raheli sharm,
aapna dil ma abhiman nu bij vave chhe.
Gujarati Shayari sms
કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી,કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી,હે માનવ ના કર અભિમાન તારી મીલકત નુ,અહી સમ્રાટ, સિકંદરની કબર પણ જડતી નથી.
Gujarati shayari sms
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથીસવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી
Gujarati shayari sms
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
gujarati romantic shayari
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે.
Gujarati shayari love
prem ma mithi vedna mli e bahu 6e…Shabdo ne navi disha mli e bahu 6e…Prem puro thyo k adhuro rahyo vat e nathi…Prem karvano avsar mlyo e bahu 6e…
Gujarati Funny Shayari
Virah na Anshu Shabdo ma samjavay si rite??Chahu 6u matra tmne em marathi kehvay si rite??Malva mate tme pn Aatur 6o e hu jaanu 6u…pn, Tame na bolo to marathi bolay si rite??
Gujarati Funny Shayari
કેટલાય વર્ષે તું મળે છે ઓ સખીસજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખીતું સમય ને લે બરાબર પારખીફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.
Gujarati Funny Shayari
jivan ek paani ni dhara,rokva thi na roki sakiyu koi.saathe rahe prem tya sudhi,jindgi khatam thay tya sudhi.rahejo khwab o khayalo ma,6eli swaas rahe tya sudhi.
Gujarati Funny Shayari
chont lagi hriday ma to pn dua deti rahi,tu rahe khush ej khuda pase mangti rahi.bhuli jau tane man ma vichar karti rahi,tari yaad etli gaheri bani gayi ki mara bas ma na rahi.
Gujarati Prem shayari
man nu chein koi ne didhu chhe,be chein jate me j lidhi chhe.hriday ma sanchvi ne rakhi chhe,chheli savas sidhi rakhvano vichar chhe.
Gujarati Prem shayari
chu diwano tara pyar no,pan kya samje chey aa jamano,karu chu prem tane anhad.pan jo ne irsha kare chhey aa jamano.
Gujarati Prem shayari
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
Gujarati Prem shayari
વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા ,અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા ,જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….
Gujarati Prem shayari
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયોથૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતુંમઝાનું ને પડદો પડી ગયો
gujarati romantic shayari
Savar vagar ni ek raat mangu chu,Tara Sneh no varsaad mangu chu,Na hoi anth jeno pralay sudhi,Bas evi ek mulakat mangu chu.
Gujarati romantic shayari
હવે આપ મારા માટે દુવા કરજો,જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો,લો આવ્યો હું આજે સામે તમારી,સમય જોઈ ફરિયાદ કરજો….
Gujarati Love Shayari
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયાતારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયાશું કરિશ્મા છેતમારી આ દોસ્તી નો જુઓઆજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
Gujarati Love Shayari
Guajarti hovu gaurav ni vatt chhe,Gujarat ni vaat karvi ae Pan gaurav ni vaat chhe,Sadio viti gayi parantu hriday thi Gujarati hovu ae mahek ni vatt chhe….
Gujarati Love Shayari
હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે
Gujarati Love Shayari
Prem aapvo ae faraj che..prem pamvo ae kala che..tame jene prem karo cho teni saathe hovu ae naseeb che..pan tamne je prem kare che teni saathe hovu ae zindagi che..
Gujarati Love Shayari
Dariyo jem suno che moja vagar..prem ma maja na aave saza vagar..dawa ni koi kimmat nathi ilaz vagar..etle j toh aaj sudhi koi jivyu nathi ek-bija vagar.
Gujarati Shayari SMS Collection - ગુજરાતી શાયરી
Mane Loko Kahe Chhe..Ke Maari Shu Dasha Chhe…Hu Kahau Chhu..Ke Prem Ma Padavaani Aa Saza Chhe…Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che…Kasoor Be-wafai No Nathi..Mohabbat Ni Aa Mazaa Chhe
Gujarati Shayari for LoverVat Rakhi Dil Ma Vat Kahi N SakyaYaad Karya Emne Ne Swash Lai Na SakyaKoike Puchyu Aa Dil Ne Ke Te Prit Kari KoneJanva 6ta Pan Naam Emnu Ame Lai N SakyaMARO JIV TAARA MAA PORVAYLO CHE..
Gujarati Shayari for Lover
Prem kare ene jagat maaf nathi kartu,Koi eni sathe insaf nathi kartu,Loko prem ne paap kahe to 6e,Pn kon evu 6e je aa paap nathi kartu
Gujarati Shayari for Lover
Jindgi ni shu parixa karvi.?Ahi sawalo na kya jawabo hoy6,Laaganio pn vahi jata aansuo pase,Jawabo kya hoy 6.
Gujarati Shayari for Lover
Kyak Besine Mari Rah Joti Hse,Mara Prem Ne Te Yad Krti Hse,Aavi Jta Hse Ansu Teni Ankh Ma,Hve ead Mo
Rah joto rahyo hu temni jindgi na chhella stop par,Kyarek varsad ni bund aavi jay chhella mod par,Ane te alvida pan na kahi shaki aavine “” DIU “” na staion par
Gujarati Shayari for Lover
Kyarek To Prem Ma Virah Avi Jay 6Kyarek Koi Lachari Avirah J To Apne Vadhare Najik Lave 6
ગુજરાતી શાયરી
Vishwas na bhitar ma prem hoy6Mano to aa badha Naseeb na khel hoy 6Baki lakho aankho joya pachi pan,Koi 1 nazar matej man bechen hoy 6e
ગુજરાતી શાયરી
tara prem ma etlo vishwas kem cheTara vichar etla sundar kem cheDuniya kahe se Pyar nu dukh to mithu hoy cheTo aankh na aansu khara kem che..
ગુજરાતી શાયરી
Vishwas na bhitar ma prem hoy6Mano to aa badha Naseeb na khel hoy 6Baki lakho aankho joya pachi pan,Koi 1 nazar matej man bechen hoy 6e
ગુજરાતી શાયરી
Koi Malyu Chaand Ni Chaandni Bani.To Koi Malyu Mahelo Ni Kahani Bani.Pan Jene Vasavya Hata Aankho Maa,Tej Vahi Gaya Paani Bani.
Best Gujarati Shayari SMS Collection
DIL KARE NE EVO AKSMAT THAYHU CHAHU TANE NE TARIJ MULAKAT THAYHU CHAHU SADA TANETU PAN CHAHE SADA MANETAMARA DIL MA PAN AMARU KAINK STHAN THAYMARA JIVAN NI BAS EKJ TAMMNA CHE KE TAME HO MARINAJAR NI SAME NE MARA PRAN JAY..
ગુજરાતી શાયરી
mane a joi hasvu hajaro var aave che ,prabhu tara banavela aaje tane banave che.
Best Gujarati Shayari SMS Collection
le aa mari jaat odhadu tane;sayba shi rite santadu tane,tu aakh ma rahe ke dil ma;kyay nicho nahi padu tane,tu ghar sudhi aavava ni zid na kar;ghar nathi nahitar na padu tane ?
Best Gujarati Shayari SMS Collection
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
Best Gujarati Shayari SMS Collection
Malta Rehu a Zindgi ni Reet che.Mali ne Chhuta PadaU a Samay ni Reet che,Chhuta Padi ne MalU a Takdir ni Reet ChePan Koe Koe Reete tane Yad Karata rehU a maree Reet che.
Best Gujarati Shayari SMS Collection
Antar Thi yad krnarne ak var mali LejoHayati nahi hoy tyare Yad karine Su karso ?Het ni Bharati Aavine chali jse …..Pachi Kinare Chipala Vinine Su karso .
Gujarati romantic shayari
This is our Best Collection of Gujarati Love ,Sad,Life,Friends Shayari.સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવેવિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવેઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે
0 comments:
Post a Comment