Check Here Best Gujarati Sad Shayari for Gujarati People.Gujarati Sad Shayari Collection can be use for Gujarati Sad Shayari SMS for WhatsApp,Wechat,Hike etc.Send this awesome Gujarati Sad Shayari Collection to your Friends ,Lovers and Girl Friend,Boy Friend and Others.Gujarati Shayari for Broken heart and This Gujarati Sad Shayari for Break Up.
|
Gujarati Sad Shayari SMS |
Best Gujarati Sad Shayari
ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!
સ્વાગત મારું કર્યું , ઝખમના હારથી; આપો હવે પાનખર મને નફરત બહારથી;
ઝાંઝવાના જળનાં પૂજાપાઠ કર્યા ઘણા; વિદાય થાઉં છું સદા તમારા નિર્ધારથી.
જંગ ખેલાય ગયા ઘણા દોસ્તીને નાતે; આવજો મળશું ક્યાંક અજાણ મઝધારથી. ગોતસો
ના હવે કડી વીતી ગયા સમય ને; જીવીસું નિભાવવા દોસ્તી વ્યવહારથી. જાણ્યું ન
જાનકી નાથે તો “દિલદાઝ” શું જાણે? ખબર બસ એટલી હતી કે મૃત્યુ તમારા
પ્રહારથી.
દીકરી છે ઘરમાં સહુની સખી , વાત એ રાખજો તમે જરુર લખી ,
કદાચ હોય પોતે એ આંતર મુખી , પણ જોવા ઇચ્છે એ ઘરના સહુને સુખી ,
ઘરમાં જો ન હોય દીકરી , તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી ,
કરે ભલે એ સહુની મશ્કરી , પણ જાણશો એને ના તમે ના-ફિક્રી ,
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ , એ તો છે આખા ઘરનું ઢાંકણ ,
પ્રભુ દીકરીને આપે છે એવુ ડહાપણ , એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાંપણ ,
દીકરી તો છે મમતાનો ભંડાર , એનાથી રહે પ્રફુલ્લિત ઘર-સંસાર ,
માતા-પિતાને માટે એ મીઠો કંસાર , છતાં કેમ ?
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
શું કહું તને કઈ સમજાતું નથી,
કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,
છે બસ બે કદમ દૂર તું મારા થી,
પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી……
મારા સપનાની રાની,તમે સપનું બન્યા
મારો સાથ છોડી,તમે બેવફા બન્યા
શું ભૂલ થઇ ગઈ,અમારા પ્રેમ માં
તમે બીજાના બન્યા
ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …
”મનમા ઉભા કર્યા છે કેટલાક સવાલ,
કેવી રીતે જણાવુ મારો હાલ,
એમને કર્યો છે મને બેહાલ,
અને પૂછે છે કેવા છે તમારા હાલ.”
દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,
હમારી એ દોસ્તી કભી કમ ના હો,
દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો.
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ હસીને દર્દ છુપાવે છે
કેવી કરામત છે કુદરત ની
જીવતો માનસ ડૂબે છે ને
લાશ તરીને બતાવે છે….
This is Best Gujarati Sad Shayari Collection on the Web.We hope You will Like This Gujarati sad Shayari Collection.For More Gujarati Shayari and Hindi Shayari Keep Visit
iBestWishes.
0 comments:
Post a Comment